Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર રૂરલમાં ડિજીવીસીએલની વીજ ચેકિંગ ટીમો વહેલી પરોઢે અચાનક ત્રાટકતા વીજ ધારક વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share

મળતી માહિતી પ્રમાણે જંબુસર તાલુકાનાં સારોદ દહેગામ અને સીગામ જેવા ગામોમાં વીજ કંપની દ્વારા સધન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ કંપનીની ટીમોએ પોલીસ કાફલા સાથે સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડાની કામગીરી દરમ્યાન વીજ કંપનીને 24 જેટલા મીટર છેડછાડવાળા જણાતા કસૂરવાર વીજ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરત જહાંગીરપુરા કેનાલ રોડ પાસે જેરિક ફિટનેસ કલબનો પશ્ચિમ વિધાનસભાના ધરાસભ્ય પુરણેશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં હેરોઈન પકડાવાનો પ્રથમ કિસ્સો: બેન્કમાં લૂંટ અને પોલીસ પર ફાયરિંગ કેસમાં જામીન પર છૂટેલાં આરોપીઓ ૧૧.૬૨ લાખના હેરોઈન સાથે ઝડપાયાં

ProudOfGujarat

વડોદરા : દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્થળાંતર કરાયેલ લોકોની વ્હારે આવ્યું BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!