Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસ બહાર લાગી લાંબી લાઇન.

Share

ભરૂચ શહેરનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસમાં કેટલાક દિવસોથી લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે. ભરૂચ શહેરનાં અતિ વિકસિત એવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ આવેલી છે. આ પોસ્ટ ઓફિસમાં છેલ્લાં કેટલાક દિવસોથી લોકો પોસ્ટમાં રૂપિયા જમા કરાવવા ઉપાડવા માટે લાઈનોમાં ઊભા રહે છે. જયારે છેલ્લાં બે-ત્રણ દિવસથી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પૂછતાં હાલ ગાયત્રીનગર પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછત છે. પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ઓછા હોવાનાં કારણે બે-ત્રણ વ્યક્તિ જ કર્મચારી હોવાથી લોકોનાં દરેક કામ વિલંબથી થઈ રહ્યા હોવાથી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવાની ફરજ કોમ્પુટર યુગમાં પણ પડી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલમાં કાચા કામના કેદીએ હવલદાર પર હૂમલો કર્યો

ProudOfGujarat

જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ

ProudOfGujarat

રેસ્ટોરામાં જમવાનું ટૂંક સમયમાં સસ્તું થશે, સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ લાગી શકે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!