Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર બસ ડેપો મેનેજરની ઓફિસને મામલતદારની હાજરીમાં સીલ મારી દેવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.

Share

જંબુસર મામલતદાર દ્વારા આજે જંબુસર બસ ડેપો મેનેજરની ઓફિસને સીલ કરવામાં આવી હતી. 16 હજાર રૂપિયાના બાકી વેરાની ભરપાઇ ન કરવામાં આવતા મામલતદારે કાર્યવાહી કરી હતી. જેને પગલે જંબુસર બસ ડેપોમાં દોડધામ મચી ગઇ હતી અને સીલ ખોલવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. 

Advertisement

Share

Related posts

રાજપીપળા છત્રવિલાસ તરફથી એસ.ટી. બસો, ભારદારી વાહનોની અવર જવર બંધ કરાવવા સ્થાનિકોનું આવેદન.

ProudOfGujarat

સુરતની એક વિધવા મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat

વડોદરા : ફિયાન્સને મળવા ગયેલી યુવતીને નડ્યો અકસ્માત: ઘટના સ્થળે જ મોત નીપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!