Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓએ શપથ લીધા.

Share

કોરોના વાયરસને હરાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રજાકીય નિણર્ય લેવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા નિષ્ફળ ગયા છે. તેમજ માસ્ક પહેરવામાં પણ ઉદાસીનતા રાખે છે. જેથી આજરોજ જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અધિક કેલક્ટર વ્યાસ પોલીસ વડા હિમકર સિંહ નાયબ પોલિસ અધિક્ષક રાજેશ પરમાર સહિત ડી વાય એસ પી ચેતના ચૌધરી,ડી વાય એસ પી વાણી દુધાત સહિતના અધિકારીઓ શપથ લીધા હતા કે સંકલ્પ લઉં છું કે હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ. હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ.

મેટર મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

MS University માં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ : આ વિદ્યાર્થીઓને મળશે એન્ટ્રી.

ProudOfGujarat

ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી, પીડિતાને 50 હજારનું વળતર

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!