Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આર્ટ ઓફ લિવિંગ તરફથી શહેરની વિધવા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

રાજપીપળા નર્મદા હાલ કોરોના વાયરસનાં કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ તરફથી ભાવના કટારીયાએ રાજપીપળા શહેરમાં રહેતા દિવ્યાંગો મુકબધીર હિન્દૂ મુસ્લિમ વિધવા બહેનોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિટ બનાવી વિતરણ કરી હતી. શહેરમાં હાલ લોક ડાઉનમાં ગરીબોની પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે જેથી આવી સંસ્થાઓ વ્હારે આવતા તેમને ખુશી વ્યક્ત કરી હતી.

મોન્ટુ
રાજપીપલા

Advertisement

Share

Related posts

લુવારા ગામ નજીક દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતો ડ્રાઈવર ઝડપાયો, વાલીઓમાં રોષ

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઈદ પૂર્વે દરગાહો મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!