Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરનાં એન્જિનિયર દ્વારા હેન્ડ સેનેટાઈઝર મશીનનું નિર્માણ કરાયું. .

Share

જંબુસરનાં બજાર વિસ્તારમાં પ્રમુખ ફેબ્રિકેશનનાં માલિક જયેશભાઇ પંચાલ દ્વારા હેન્ડ સેનેટાઈઝર મશીન બનાવવામાં આવ્યું. વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે જેને લઇ જંબુસરનાં એન્જિનિયર દ્વારા મામલતદાર કચેરીમાં તાલુકાની જનતા રોજબરોજ પોતાના કામ અર્થે આવતી હોય જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ વધુ હોવાથી જંબુસરનાં જયેશભાઇ પંચાલ દ્વારા સ્વખર્ચે મામલતદાર કચેરી ખાતે સેનેટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીન કચેરી ખાતે આવતા કર્મચારીઓ તથા જનતા તેનો લાભ લઈ શકે અને કોરોનાનાં સંક્રમણથી બચી શકે તે હેતુથી મામલતદાર કચેરી ખાતે મશીન આપવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની સજા.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાતના 14 જિલ્લાઓમાં એક જ યુવતીના 27 વખત લગ્ન કરાવનાર મલેશિયા કાંડની મુખ્ય સૂત્રધાર મહિલા ભરૂચમાંથી ઝડપાઈ.

ProudOfGujarat

ટ્રેનમાં ચઢતી વેળાં યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ ચોરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!