Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ ડુંગળીપાળ વિસ્તારમાં રહેતા બુટલેગરનાં ઘરે પાલેજ પોલીસે રેડ પાડીને વિદેશી દારૂ કબજે કર્યો હતો.

Share

લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવતા જ બુટલેગર ફરીથી સક્રિય થઈ ગયા છે. ગઈકાલે ડુંગળીપાળ વિસ્તારમાં રહેતા અક્ષિત મહેશભાઇ માછીએ દારૂનો ધંધો શરૂ કર્યો છે અને તેના ઘરમાં હાલમાં દારૂનો જથ્થો હોવાની માહિતી પાલેજ પોલીસને મળી હતી જેથી પી.આઈની સુચના મુજબ સ્ટાફનાં જવાનોએ અક્ષિત મહેશ માસીનાં ઘરે રેડ પાડીને બેઠક રૂમમાં પલંગ નીચે મીણયા થેલામાં મુકેલી વિદેશી દારૂની 24 બોટલ કિંમત 10,200 નો જપ્ત કર્યો છે.

Advertisement

Share

Related posts

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા વાસના ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માંડવીનાં ધારાસભ્ય દ્વારા JEE અને NEET ની પરીક્ષા મોકૂફ રાખવા અને રોડ રસ્તાનાં રીપેરીંગનું આવેદન પ્રાંત અધિકારી, માંડવીને પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!