Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં આર.આર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કોરોના સાણંદ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું હતું.

Share

હાલ વૈશ્વિક મહામારી એટલે કોરોના મહામારી છે અને આ મહામારીને ખડેપગે લડત આપી રહ્યા હોય તેવા સાચા યોદ્ધાઓ એટલે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ, વહિવટી તંત્ર, પત્રકારો ત્યારે લીંબડી શહેરનાં આર.આર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કલોત્રા હેતલબેન ઈશ્વરભાઈ જેઓ કોરોના સાણંદ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવ્યા હતાં આ હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય સ્ટાફ નર્સને પણ અલગ-અલગ કોરોના હોસ્પિટલમાં ફરજ પર મુકવામાં આવેલે ત્યારે કલોત્રા હેતલબેન ફરજ બજાવી પરત ફરતા વૃંદાવન નગર સોસાયટીના રહીશો દ્વારા હેતલબેન અને લીંબડી પીએસઆઈ નીતાબેન સોલંકીનું વાજતેગાજતે ફુલવર્ષા કરી સ્વાગત કર્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી હાઈવે સર્કલ પર ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી.

ProudOfGujarat

આજથી સમગ્ર રાજયમાં 6 થી 8 નાં વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં લુવારા ગામ ખાતે નવીનગરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!