Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી. એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ધો.10 નું 93.51% પરિણામ આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલ શ્રી એન.ડી.દેસાઈ સ્કૂલ ધો.10 માં 339 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી 317 વિધાર્થીઓ પાસ થયાં. પ્રથમક્રમે ચૌધરી ક્રિષાબેન 87.50 %, દ્વિતીય ક્રમે વસાવા નિધિબેન 83.58 %, તૃતીય ક્રમે બે વિધાર્થી આવ્યા વસાવા રિંકલ બેન અને ચૌધરી તીર્થ કુમાર 83.16 % પરિણામ આવ્યું. શાળાનાં ટ્રસ્ટી ગણ, પ્રિ. પારસ મોદી અને સ્ટાફ ગણે ઉતીર્ણ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : એ.પી.એમ.સી. વાલીયાનાં ચેરમેન પદે સંદિપસિંહ માંગરોલા તથા વાઇસ ચેરમેન પદે હાર્દીકસિંહ વાંસદીયાની બિન હરીફ વરણી…

ProudOfGujarat

ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!