Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

Share

ભરૂચ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર અને જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડયો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂબંધીનાં ગુનામાં છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ભવરસિંહ હેમંતસિંહ ચૌહાણ રહે. 24-ગ્રીનવિલા સોસાયટી વિડિયોકોન કંપની સામે ચાવજને એલ.સી.બી. પોલીસ ભરૂચએ મળેલ બાતમીના આધારે આરોપીનાં ઘર ખાતેથી ઝડપી પાડયો છે. આ અંગે પી.એસ.આઇ પી.એસ. બરંડા તેમજ વાય.જી.ગઢવી વગેરેએ નોંધપાત્ર કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ગૌ પૂજન કરી કર્મચારી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલતા ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં.

ProudOfGujarat

વિરમગામના દલવાડી ફળીમાં આવેલા રામજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!