Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ના દિવસો માં સિવિલ હોસ્પિટલ ને જી.એફ.એલ કંપની દહેજ દ્વારા વેન્ટિલેટરની સહાય કરવામાં આવી હતી

Share

સમાજ સેવા માં સદાય અગ્રેસર રહેતી જી એફ એલ કંપની દહેજ…કોરોના યુગ માં સિવિલ હોસ્પિટલ ને વેન્ટિલેટર ની સહાય કરી…જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જને જી એફ એલ ને બિરદાવી.
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ના દિવસો માં સિવિલ હોસ્પિટલને જી.એફ.એલ કંપની દહેજ દ્વારા વેન્ટિલેટરની સહાય કરવામાં આવી હતી. ગુજરાત ફ્લોરો કેમિકલસ દહેજ સમાજ સેવા માટે ખ્યાતિ પ્રાપ્ત કંપની છે કોરોના મહામારી ના આ યુગ માં જી એફ એલ કંપની દહેજ દ્વારા સી.એસ.આર ફડ નો ઉપયોગ કરી એક વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ ને સહાય કરી હતી આ અંગે સી એસ આર ડો સુનિલ ભટ્ટ હેડ એચ આર ના માર્ગદર્શન હેઠળ આ સામાજિક મહત્વની કામગીરી કરવામાં આવી હતી ડે મેનેજર ધવલ સિંહ સોલંકી અને અન્ય અમલદાર ઓએ કંપની ની આજુબાજુ ના ગામોમાં માસ્ક અને સેનીતાયઝર ની મોટા પાયે વહેંચણી કરી હતી આ તમામ કાર્યો માં યુનીત હેડ સનથકુમાર ની સક્રિયતા પણ મહત્વની સાબિત થઈ હતી સિવિલ હોસ્પિટલ ના જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જને જી એફ એલ ની આ સમાજસેવા ને લેખિત માં બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે થયેલ રૂ.૨૫ લાખની ચોરીનો ભેદ હજી વણ ઉકલ્યો !

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માર્ગોની હાલત બિસ્માર, સર્વિસ રોડ પર ખાડાઓથી ત્રાહિમામ

ProudOfGujarat

વડોદરાના ફતેગંજમાંથી પેનડ્રાઈવ અને એરપોડસ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!