Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કુકરવાડા વિસ્તારમાં ગણેશ વિસર્જનનાં દિવસે એકસપ્રેસ હાઈવેની કામગીરીનાં સ્થળે થયેલ મારામારીનો વિડીયો વાઇરલ થયો.

Share

તાજેતરમાં ગણેશ વિસર્જનનાં દિવસે કોઈ નોંધપાત્ર ઘટના બની ન હતી તેવું તંત્રએ જણાવ્યુ હતું, પરંતુ ગણેશ વિસર્જનનાં દિવસે કુકરવાડા વિસ્તારમાં એકસપ્રેસ હાઈવેની કામગીરીનાં સ્થળે બબાલ અને મારામારીનો ઘટના બની હતી. આ ઘટના અંગે વધુ તપાસ ભરૂચ તાલુકા પોલીસ કરી રહી છે. ભરૂચ પોલીસએ ટોળાંનાં લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસનો આરંભ કર્યો છે. ત્યારે આ ઘટના કેમ બની અને તેમાં કોણ કોણ સામેલ હતા તેની વિવિધ માહિતીઓ તપાસ દરમિયાન બહાર આવે તેવી સંભાવના જણાય રહી છે. હાલ કુકરવાડા ખાતે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ લાગતાં લાખોનું નુકસાન.

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી ની મહત્વની ભૂમિકા : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશને એકસપ્રેસ ટ્રેનની અડફેટે યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!