Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના મોરા તલાવ ગામના ઇલ્યાસ રજવાડી નામના વ્યક્તિ સાથે ૬૫ લાખ રૂપિયાની થયેલ છેતરપિંડી લોભામણી લાલચ આપી શિક્ષક પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોરા તલાવ ઇલ્યાસ રજવાડી નામના એક શિક્ષક સાથે રૂપિયા ૬૫ લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ બન્યો હતો. અલગ અલગ મોબાઇલ પરથી પોલીસી સહિત લોભામણી લાલચો આપી ઇલ્યાસ રજવાડી પાસેથી જુદા જુદા 41 લોકોએ છેતરપિંડી કરતા 41 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ગાઝિયાબાદ ફરીદાબાદ, ગોરેગાંવ, સુરત થી માંડીને દેશના જુદા જુદા વિસ્તારમાંથી ફોન કરીને પોલીસી અંગે લોભામણી લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઝઘડિયા પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

કોહલીએ માત્ર ૨૦૦ ઈનીંગમાં ૯૫૦૦ રન પૂરા કર્યા

ProudOfGujarat

ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ દ્વારા ૭ દિવસીય એન.એસ.એસ. કેમ્પની કરાઇ પૂર્ણાહુતિ.

ProudOfGujarat

વિશ્વ હિંદુ પરિષદ ભરૂચ દ્વારા બકરી ઈદ પૂર્વે કલેક્ટરને આવેદનપત્ર : ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!