Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકલનું ગૌરવ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી એન ડી દેસાઈની ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)એચ.એસ.સી બોર્ડની પરીક્ષા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે IIT, NIT ENGINEERING માં પ્રવેશ અર્થે જાન્યુઆરી -20 અને સપ્ટેમ્બર 2020 માં એમ બે વાર યોજાયેલ પરીક્ષા માં 24 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાં 19 જેટલાં વિદ્યાર્થી JEE(ADV)પરીક્ષા માટે ક્વોલિફાઇ થયા છે. પ્રથમ ક્રમે ચૌધરી હેમંત કુમાર ચંદ્રકાન્ત ભાઈ 79.597 પર્સન્ટાઇલ રેન્ક, દ્વિતીય ક્રમે ચૌધરી શ્વેતા કુમારી એ 77.902 રેન્ક, તૃતીય ક્રમે ચૌધરી વિશ્વા બેન જીતેન્દ્રભાઈ એ 75.624 પર્સન્ટાઇલ રેન્ક પ્રાપ્ત કરી શાળાનુ તેમજ ગામનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્ય, સ્ટાફગણે તેમજ ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકામાં શિક્ષકોની ત્રિદીવસીય તાલીમ શિબિર યોજવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં હાલોલ શહેરમાં વસતા કિન્નરોને વિશેષ ઓળખ દર્શાવતા ઓળખપત્ર અપાયા.

ProudOfGujarat

વડોદરાનાં મિયાગામ કરજણ ખાતે આવેલ શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલના ડો. હેમા પરીખને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!