Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા 48 પર રીક્ષા અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિ થયા ઘાયલ..!!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ને.હા 48 પર ગત રાત્રીનાં સમયે હોટલ રોઝ ગાર્ડન પાસે ફોર્ચ્યુનર કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..!!

કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં કુલ 5 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તમામને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..!!

રાત્રીના સમયે અચાનક બનેલ બનાવનાં પગલે એક સમયે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી તો બીજી તરફ હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક ઉપર પણ અસર જોવા મળી હતી..!!

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પ્રેમપ્રકરણમાં રિક્ષાચાલકની હત્યા : પ્રેમિકા અને તેના હાલના પ્રેમીએ મળીને રચી સાજિશ : ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

શાહીબાગ સર્કિટ હાઉસમાં “વિનયપિટક” સુધારા માટે રાજ્યસ્તરીય બૌદ્ધ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ખળભળાટ, પિતરાઈ ભાઇ જ બન્યો હત્યારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!