Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જંબુસર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી, કોંગ્રેસનાં 100 કાર્યકરો જોડાયા ભાજપમાં… જાણો વધુ..!!!

Share

ભરૂચ જિલ્લાનાં જંબુસર ખાતે જંબુસર તાલુકા તેમજ શહેરનાં પેજ સમિતિનાં હોદેદ્દારોની એક બેઠક કહાનવા ગામ ખાતે મળી હતી, આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી..!!

આ બેઠકમાં ભરૂચ જિલ્લા પ્રભારી કુમાર કાણાની તેમજ પ્રફુલ પાંચેરીયા ઉપસ્થિત રહ્યા હતા, ભાજપ પેજ સમિતિનાં કાર્યક્રમમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો જેમાં કહાનવા ગામના 100 જેટલા કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા મંત્રી કુમાણ કાણાનીએ તેઓને ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા..!!

Advertisement

Share

Related posts

       નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની અમરાવતી નદી ઉપરનો પુલ ૩૫ વષૅ બન્યો નથી,ગમે ત્યારે તુટી પડવાની દહેશત,

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વડોદરા : સોસાયટીની મહિલાઓ દ્વારા ગાર્ડનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!