Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં મકાનોમાં આગ ભભૂકી ઊઠતા ઘરવખરી બળીને ખાખ…

Share

ભરૂચ તાલુકાના ટંકીરીયા ગામમાં આજે એકાએક આગ ભભૂકી ઊઠતા મકાનો બળીને ખાખ થયા છે.

મળતી જાણકારી મુજબ ટંકારીયા ખાતે અચાનક આગ લાગતા કેટલાક મજૂરીએ ગયેલા લોકોના મકાનો આગની લપેટમાં આવતા આ મકાનોને આગ ભરખી ગઈ હોવાનું જણાયુ હતું. આગના પગલે લોકોમાં દોડ-ભાગ થઈ હતી, સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી. લોકોનો મોટો સમૂહ ઘટના સ્થળે દોડી જતા મોટી હોનારત થતા બચી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 1800 થી વધુ દીકરીઓના ખાતામાં રૂ. 1000 કરાવ્યા.

ProudOfGujarat

ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ મળ્યો, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડિયાની વિદ્યાર્થિની સંક્રમિત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!