Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાની યુવતીને વુમન એન્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન વિભાગ દ્વારા મેડલ અપાયો.

Share

ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે રહેતા દિપકસિંહ સુણવાની પુત્રી જિનલબેન સુણવા સુરત ખાતે આવેલ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ખાતે અભ્યાસ કરે છે. જિનલે ચાલુ વર્ષે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રી ડિસ્ટ્રીકશન સાથે પાસ કરતાં ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ  બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એક સેમિનારમાં ગુજરાત સરકારના વુમન એન્ડ ડેવલોપમેન્ટ એજ્યુકેશન વિભાગ દ્વારા વિભાવરીબેન દવેના હસ્તે જીનલબેનને મેડલ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. વાલિયાની યુવતીએ એન્જિનિયરિંગની પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરીને મેડલ પ્રાપ્ત કરતા વાલીયા તાલુકાનું તેમજ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાની નિકોરા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

ProudOfGujarat

વાંકલ ગામે ૮૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!