Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલ પાસે આવેલ ખુલ્લા મેદાનની સુકી ઘાસમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ…

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબજેલ નજીક એક ખુલ્લા મેદાનમાં સુકી ઘાસમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી.

આગના ધુમાડા જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયરના લશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો, જોકે આગ ક્યાં કારણોસર લાગી છે તે હજુ સુધી સ્પષ્ટ થવા પામ્યું ન હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓએ મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપી.

ProudOfGujarat

શ્રી રામ જન્મભૂમિ પૂજન પ્રસંગે માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઉત્સવનો માહોલ જણાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : રસ્તા પર ખાડા પડવાથી વધતાં જતાં અકસ્માતો અંગે પોલીસતંત્રની અનોખી સલાહ જાણો કઈ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!