Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં હુશેનીયા રેલવે ક્રોસિંગ પાસેથી કિશોરીનું અપહરણ, બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

Share

બનાવ અંગેની પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના હુશેનીયા સોસાયટી નજીકના વિસ્તારમાં આવેલ રેલવે ક્રોસિંગ નજીક રહેતા શ્રમજીવી પરિવાર ની 13 વર્ષીય કિશોરી સોગંતા બદીયાભાઇ ડાભોરને ગત રાત્રીના સમયે સુરમન નિનામાં નામનો યુવક પટાવી ફોસલાવી ભગાડી જતા ભારે ખળભળાટ મચ્યો છે.

હુશેનીયા સોસાયટી નજીક રેલવે ક્રોસિંગ પાસે રહી સાઇટ ઉપર મજૂરી કરતા પરિવારની કિશોરીનું અપહરણ થયા અંગેની ફરીયાદ કિશોરીના પિતા બદિયાભાઈ ડાભોરે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અજાણ્યો ઇસમ સુરમન નીનામાંની શોધખોળ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ઝઘડિયાના અવિધા ગામ ખાતે કોંગ્રેસની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ.

ProudOfGujarat

વાગરા શ્યામ આર્શિવાદ સોસાયટીમાં પડોશી ઝઘડો ઉગ્ર બન્યો – બંને પક્ષે મારામારી અને ધમકીના આક્ષેપ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર એપીએમસી માં 12 દિવસ માં 50,000 મણ કપાસની હરાજી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!