Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સાબુગઢ પાસેથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

Share

ભરૂચ શહેરનાં સાબુગઢ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જેટલા જુગરીઓને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીનાં આધારે 74 હજાર ઉપરાંત નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગરીઓમાં ફફડાટ છવાયો છે.

ભરૂચ ક્રાઈમ બ્રાંચનાં દરોડામાં (૧) જીગ્નેશ પૂનમભાઈ રાણા, રહે. અંબિકા નગર, ત્રિમૂર્તિ હોલ પાસે શક્તિનાથ (૨) વિરલ રામચંદ્રભાઈ સિરસવા રહે. ફાટા તળાવ ગડરિયા વાડ (૩) ફાલ્ગુન ઘનશ્યામ ચૌહાણ રહે. સોન તલાવડી (૪) રાકેશ સિયારામ ચૌધરી રહે.મહાવીર નગર સોસાયટી (૫)રાહુલ મધુભાઈ સિરસાડ રહે. સાબુગઢ (૬) ક્રિષ્ના મૂર્તિ ધનપાલ નાયડુ રહે. લાહોરી ગોડાઉન નાઓને ખુલ્લા મેદાનમાં જુગાર રમતા પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 1.82 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!