Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસરમાં કોરોના પોઝીટીવ આશા વર્કરને હોસ્પિટલમાં જગ્યા ના મળતા પી.એમ અને સી.એમ ને રજૂઆત કરી.

Share

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકાનાં આશા વર્કરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોસ્પિટલમાં જગ્યા ન મળતા તેઓએ વિડીયોનાં માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી મદદ કરવા માંગ કરી છે.

આ વિડિયોમાં આશા વર્કર જણાવે છે કે જો કોરોના વોરિયર્સ તરીકે અત્યંત સફળ કામગીરી કરી છે. ઠેર-ઠેર દવા વિતરણ તેમજ લોકોને ખૂબ જ કાળજીપૂર્વક સેવા કરેલ છે તેમ છતાં આજે મારી જે કઈ પણ હાલત છે હું કોરોના પોઝીટીવ છું તેમ છતાં મને હોસ્પિટલમાં જગ્યા મળી નથી. મારી હાલત અત્યંત ખરાબ છે. તેમ છતાં મારી કોઈ કાળજી લેતું નથી. મોદી સરકારના રાજમાં આશા વર્કરો જ પરેશાનીમાં છે. અમારી કાળજી કોઈ લેતું નથી તમે અમારી કાળજી લેશો તો અમે લોકોની સેવા કરી શકીશું.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણના ઉરદ ગામની સીમમાં આવેલી ૬૫૦ વર્ષ પુરાણી ઐતહાસિક વણઝારી વાવની અનોખી ગાથા..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતેનાં લિગ્નાઇટ પ્રોજેકટમાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડુબી ગયો.

ProudOfGujarat

ઈડરના સાપાવાડામાં બે મંદિર સહિત ત્રણ સ્થળે ચોરોનો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!