Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં વાતાવરણમાં અચાનક પલટો….તેજ પવનો ફૂંકાયા સાથે વરસાદનું આગમન….

Share

ગત મોડી રાત્રે ભરૂચ જિલ્લાનાં કેટલાય ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જિલ્લાનાં અનેક તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું સાથે જ પવન ફૂંકાયા બાદ ઝરમર વરસાદે એન્ટ્રી કરતા અસહ્ય ગરમી વચ્ચે ઠંડક પ્રસરી હતી.

રાત્રી બાદ સવારથી બપોર સુધી સૂર્ય દેવના દર્શન ન થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી, અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલાય પાકને નુકશાનીની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે.

Advertisement

રાજ્યના અનેક સ્થળે પવન સાથે અચાનક વરસાદી માહોલે લોકોને આશ્ચર્યમાં મુક્યા હતા, જોકે ઘણા સમયથી વધી રહેલા ગરમીના પ્રમાણ વચ્ચે વરસાદી ઝાપટા બાદ થોડાક સમય માટે ઠંડક અને બાદમાં બફારાનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે..!


Share

Related posts

ઝાડેશ્વર ચોકડી પાસે દોડતા હાઈવા ટ્રકમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ : આગના કારણે વિસ્તારમાં અફરાતફરી, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

ProudOfGujarat

માંગરોળ : વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

રાજપીપળા ખાતે આદિવાસીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતુ એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!