Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા, કેવડી અને ઉચવાણને તા. 26 થી 30 સુધી પાંચ દિવસ સ્વેચ્છિક લોકડાઉન કરાયું.

Share

ઉમરપાડા તાલુકા મથક ઉચવાણ બજાર, ઉમરપાડા, કેવડી ગામના બજારને તારીખ 26 થી 30 સુધી સતત પાંચ દિવસ સ્વેચ્છિક લોકડાઉન ત્રણેય ગામની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે.

હાલમાં ઉમરપાડા, કેવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઇ ઉમરપાડા, કેવડી અને ઉચવાણ ગામના ગ્રામજનો વેપારીઓ દ્વારા સ્વયંભૂ સ્વેચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લઈ તારીખ 26 થી લોક ડાઉન કરાયું છે.

Advertisement

વિનોદ મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

સમગ્ર ગુજરાત રાજ્ય હાઈ-એલર્ટ પર ભરૂચ જિલ્લામાં પણ પોલીસતંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત…

ProudOfGujarat

અસ્મિતા વિકાસ કેન્દ્ર, ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ સફળ

ProudOfGujarat

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!