Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાનાં કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ લોકોને મદદરૂપ થઈ !

Share

કોરોના મહામારીનો કહેર ઘણો એવો વધી રહ્યો છે તેવામાં બીજી લહેરે ઘણા ખરા લોકોના જીવ લીધા છે. લોકડાઉન સમય દરમ્યાન કે અન્ય સારવારને લઈને લોકો એકબીજાને ઘણી મદદ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા સ્વ. અહેમદ પટેલ જેઓનું ગયા વર્ષે જ મુત્યુ થયું હતું તેમની પુત્રી મુમતાઝ પટેલ આવા કોરોના કપરા સમયમાં લોકોને વ્હારે આવી, આખા દેશમાં રસીને લગતી અને ઓક્સિજનને લગતી મદદ તે નિ:સ્વાર્થ ભાવે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહી છે જેથી જરૂરીયાતમદોને પૂરતી મદદ મળી રહે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાના વગર ગેસ રીફિલિંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે દિવસીય દિવ્યાંગજન શક્તિકરણ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!