Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ચાવજ નજીક આવેલ વીડિયોકોન કંપનીના સ્ટોર રૂમમાં આગ લાગી : 3 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે.

Share

ભરૂચ જિલ્લામાં અનેક કંપનીઓ આવેલી છે અને જિલ્લાની અનેક કંપનીમાં અવારનવાર આગ લાગવાની હોનારત સર્જાતી હોય છે. તે જ રીતે ચાવજ નજીક આવેલ વીડિયોકોન કંપની છેલ્લા ઘણા સમયથી બંધ પડેલ છે જેના સ્ટોર રૂમમાં આજરોજ એકાએક આગ ફાટી નીકળી હતી. જેને પગલે બહાર રેલ સિક્યુરિટી સ્ટાફમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં મેળવવા માટે તત્કાલિક 3 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગને કાબુમાં લાવી હતી. મળતી માહીતી અનુસાર આગ એકાએક કાબુમાં લઇ લેવાતા કોઈને જાનહાની પહોંચી ન હતી.

Advertisement

Share

Related posts

વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા બાબત.

ProudOfGujarat

ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે : પાટણના કિમ્બુવામાં 500 થી વધુ મહિલાઓ ટોપલા ઉજવણી કરી : માસ્ક- સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!