Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: પત્રકાર પ્રદિપસોનીની પુત્રી પંક્તિ સોનીએ LLB વિભાગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

Share

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાયો હતો.જુદી-જુદી વિદ્યાશાખાના કુલ ૨૨૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી પદવી માટે આવેદન કરનાર ૧૩૦૯૭ વિદ્યાર્થીઓને પદવી અને કુલ ૩૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રદાન કરવામાં આવેલ હતા.ગોધરાના પત્રકાર પ્રદિપ સોની અને પૂર્વ નગરપાલિકા સભ્ય કેતકી સોનીની દીકરી ચિ. પંક્તિ પ્રદિપ સોની શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી દ્વારા યોજાયેલ દ્વિતીય પદવીદાન સમારોહમાં એલ.એલ.બી. વિભાગમાં ગોલ્ડ મેડલ માટે જાહેર કરાતા સોની સમાજનું ગૌરવ વધારેલ છે.
રાજુ સોલંકી પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ : દયાદરા ગામેથી ભરૂચ રૂરલ પોલીસે રૂ. 1.70 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

નડિયાદમાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરીના સંચાલક બે ભાઈઓની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : પાસા એકટ હેઠળ એક આરોપીની અટકાયત કરતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!