Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલા તથા ડેડીયાપાડાના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા પોલીસ.

Share

રાજપીપલા તથા ડેડીયાપાડાના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી નર્મદા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જીલ્લા ઇ.ચા.પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી. નર્મદાએ તાબાના માણસોને જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે એસ.ઓ.જી. નર્મદા સ્ટાફના માણસો દ્વારા જીલ્લાના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીની ખાનગી બાતમીદારથી બાતમી મળતાં નાસતા ફરતા આરોપી અશોક કાકડ્યા વસાવે રહે.કાતરી (પૌતીકપાડા ફળીયુ) તા.ધડગાવ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને બાતમીના આધારે ઝડપી પાડી ગુનાના કામે રાજપીપલા પોલીસને સોપવામાં આવેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : બદર પાર્ક અને નશેમન પાર્કનો રસ્તો ચાલુ કરવાની માંગ સાથે સ્થાનિકો પાલિકા ખાતે ઢસી આવ્યા.

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કારોબારી મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ચાલતા ગેસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!