Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગારના બનાવો ઘણા બની રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે.

તે માટે ભરૂચના પેરોલ ફ્લો સ્કોડ ટીમના માણસો વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન ખાનગી બાતમીની આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા રહે, જબુગામ, વાલીયા, ભરૂચનાને આજે 30/06/21 ના રોજ જબુ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

સુરત શહેરનાં પાલનપુર પાટિયાના શાકભાજી માર્કેટમાંથી મોદી રાત્રિનાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિમોદ્રા ખાતે કોવિડ -19 તપાસ માટે સેમ્પલ કેવી રીતે લેવા અને પેક કરવા તે અંગે તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!