Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તાલુકાના કોલવણા ગામની ફાતેમાએ હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું…

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની ધી સાર્વજનિક હાઇસ્કુલ (ઉ. બુ.) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફાતેમા ઝાકીર હુસેન દાદાભાઈ જે એચ.એસ.સી. (સા. પ્રવાહમાં) ૮૧ ટકા ગુણ મેળવી સફળ થઈ, p.m.e.t. સુરત દ્વારા ચલાવવામાં આવતી સી એ એડોપ્શન સ્ક્રીમમાં પ્રવેશ પરીક્ષા આપી સફળ થઈ છે અને આ વિદ્યાર્થીની સી.એ ના મિશનમાં સફળ થાય તે માટે શાળાના આચાર્યશ્રી નજીરભાઈ પટેલ (કાવીવાલા) અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વડોદરા એરપોર્ટ પર આગમન.

ProudOfGujarat

ધરમપુરની વનરાજ કૉલેજને એમ.એ. સોસીયોલોજીનું અનુસ્‍નાતક કેન્‍દ્ર મળ્‍યું..

ProudOfGujarat

ઇકો કારમાં દેશીદારૂની હેરાફેરી કરતો અણખીનો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!