Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓની હાંસોટ બદલી કરવામાં આવી.

Share

પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય સરકા દ્વારા ૩૪ જેટલા વિવિધ તાલુકાના ટીડીઓ અને ૮૪ જેટલા અન્ય શાખામાં ફરજ બજાવતા ટીડીઓની વહીવટ કારણોસર તાત્કાલિક ધોરણે બદલી કરવાનો નિણર્ય કરાતાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં નેત્રંગ તા.પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તરીકે ફરજ બજાવતા અલ્પના નાયરની વહીવટ કારણોસર હાંસોટ તાલુકાના ટીડીઓ તરીકે બદલી કરી દેવામાં આવી હતી અને નેત્રંગના નવા ટીડીઓ તરીકે સાબરકાંઠા જીલ્લા પંચાયત નાયબ ચીટનીસ તરીકે ફરજ બજાવતા રફીક મહંમદ મલેકની નિયુક્તી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો : 50 કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

રાજપીપળાની જનતાને એક ફોન કૉલમાં ઘર બેઠા મળશે સુવિધાઓ : પાલિકાનો નવતર અભિગમ.

ProudOfGujarat

કંપનીઓના કર્મચારીઓ જ કરે છૅ, ભરૂચ ના શ્રવણ ચોકડી સહિત ની ચોકડી ઑ ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!