Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : માંડણ ગામે આવેલા વડોદરાના પ્રવાસીનું રોકડા રૂપિયા ભરેલું પાકીટ પડી જતા રસ્તામાંથી મળી આવેલ પાકીટ માલિકને સુપરત કર્યું.

Share

માંડણ ગામે ફરવા આવેલા વડોદરાના પ્રવાસીનું રોકડા રૂપિયા ભરેલું પાકીટ પડી જતા રસ્તામાંથી પોલીસને મળી આવેલ પોલીસે પાકીટ માલિકને સુપરત કરી રાજપીપલા પોલીસે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રાજપીપલા ટાઉન પીઆઇ એમ બી ચૌહાણના જણાવ્યા અનુસાર હેડ કો ચંપકભાઈ પો.કો.સુરેશભાઈ.પો.કો.બમનજીભાઈ વિગેરે માંડણ બંદોબસ્ત જતા હતા તે વખતે એક પાકીટ તથા પૈસા રોડ પડેલ હતા. અંદર ચેક કરતા કુલ રૂ 2130 તથા જુદા જુદા કાર્ડ કુલ.8 મળી આવેલ અને પાર્ટીનો સંપર્ક કરતા પો.સ્ટે આવેલા અને પોતાનું પાકીટ અને કાર્ડ પરત કરી રાજપીપલા પોલીસે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નિષભાઈ મહાદેવભાઈ જાતે.ડાભી (ઉવ.40 ધંધો.પ્રાઇવેટ નોકરી.રહે.વડોદરા) ને રોકડા રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ પરત કરતા તેમણે પોલીસનો આભાર પ્રગટ કર્યો હતો.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : વાગરા કન્યા અને કુમારશાળામાં શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને હાઇ કમાન્ડ દ્વારા રિપીટ કરાયા.

ProudOfGujarat

૫૦૦ ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતામાંથી ૨૦ હજાર ઉપડી ગયા, અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!