Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વેલાછા મુકામે “વિકાસ દિવસ” નિમિતે કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વેલાછા મુકામે “વિકાસ દિવસ” નિમિતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનું ૬૬ કેવી સબ સ્ટેશનના ખાતમુહર્ત કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો.

સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્મમાં પ્રમુખ ભાવેશભાઈ પટેલ, કોસંબા એ.પી.એમ.સી.ના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, સુરત જીલ્લા મહામંત્રી દીપકભાઈ વસાવા, અનિલભાઈ શાહ, નયનાબેન સોલંકી, અફઝલભાઈ પઠાણ, કાનાભાઇ વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન, સુરત જીલ્લા અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામીત, માંગરોળ તાલુકા પંચાયતના તમામ સભ્ય, તેમજ કાર્યકર્તા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

વિનોદ્દ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી શકમંદ ઈસમ પાસેથી મોબાઈલ ફોન,ઘડિયાળ સહિતનો સામાનનો કબ્જો લઈ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલ્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા સાંસદના સમર્થનમાં પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!