Proud of Gujarat
FeaturedGujaratINDIA

બી.આર.સી ભવન માંગરોલ મુકામે 3 થી 5 ધોરણના ભાષા શિક્ષકોની તાલીમ યોજાઈ.

Share

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોલ તાલુકાના ધોરણ 3 થી 5 ના ભાષા શિક્ષકોની તાલીમ તા.11/8/21 થી 13/8/21 આમ કુલ 3 દિવસ સુધી બી આર સી ભવન માંગરોલ, પ્રાથમિક શાળા કોસંબા, પ્રાથમિક શાળા વાંકલ મુકામે ચાલી રહી છે જેમાં શિક્ષકોને પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (FLN) મિશનના ભાગરૂપે પ્રારંભિક ભાષા શિક્ષણની તાલીમ તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે. આમ કુલ 3 સેન્ટરોમા 191 શિક્ષકો તાલીમ લઇ રહ્યા છે એમ માંગરોલના બી આર સી હીરાભાઈ ભરવાડે અખબારી યાદીમા જણાવ્યું હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પાલેજ ગામમાં પાણીના સંગ્રહની મુખ્ય ટાંકી જર્જરિત અને જોખમી…

ProudOfGujarat

નૂરન સિસ્ટર્સના જય દેવ 2.0 ગીતના પ્રતિભાવથી ચોંકી ઉઠ્યા સુમન શેઠી

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!