Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર ફાળવવામાં આવ્યા.

Share

ભરૂચના નાનકડા કુરચણ ગામમાં આઝાદીના મહોત્સવની ઉજવણી બાદ ડોર ટુ ડોર ગામમાં ઘન કચરાના નિકાલ માટે નવા ટ્રેકટરની ફાળવણી કરવામાં આવી હતી. ટ્રેકટરની સુવિધા ઉભી થતા હવે ગામમાં ઘન કચરાના નિકાલ માટે સરળતા રહેશે તેમજ ગામ સાફ સુથરૂ રહેતા ગામની શોભામાં અભિવૃદ્ધિ થશે. ઘનકચરાના નિકાલ માટેની નિયત ગાડી (ટ્રેક્ટર) ને સરપંચ તથા ઉપસરપંચે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : સંખેડાના નાગરવાડા પાસે આવેલ ખેતરોનો ઊભો પાક ઉચ્છ નદીના પાણીમાં તણાયો.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયતના કર્મચારી નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં એસઆઈઆરની અંતિમ યાદી જાહેર, જિલ્લામાં મતદારોનો છેલ્લો આંક ૧૧.૦૨ લાખ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!