Proud of Gujarat
GujaratFeaturedINDIA

SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા અમદાવાદ ખાતે ભરતભાઈ ચૌધરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા.

Share

સુરત જિલ્લાના મોટામિયા માંગરોલ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મોટામિયા માંગરોળ શાખામાં નીજીગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ચૌધરીને એસ.બી.આઇ. (SBI) અમદાવાદ મુખ્ય શાખા ખાતે બેન્કના મુખ્ય હેડ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી તેમજ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાનું ઉદાહરણ રજુ કરવા બદલ તેઓને ૧૫ મી ઓગસ્ટના દિવસે વિશેષ સન્માનપત્ર અને સ્મુર્તિ ભેટ આપી વિશેષ સન્માનિત કરવામાં આવેલ હતા જે બદલ માંગરોળ શાખાના સ્ટાફના સભ્યોએ પણ અભિનંદન આપ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં પતંગોત્સવને લઈને DGVCLની સુરક્ષા ચેતવણી, નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ

ProudOfGujarat

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતનાં નબીપુરનાં વિજેતા ઉમેદવારોનો નબીપુર ખાતે સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!