Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : તાલુકા મથક માંગરોલ, વેરાકુઇ મુકામે ગ્રામ સભા યોજાઈ.

Share

સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે, તેમજ વેરાકુઇ મુકામે તાલુકા મામલતદાર ડી કે વસાવાની અધ્યક્ષતામાં આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામ સભા યોજવામાં આવી હતી. આ ગ્રામ સભામા અન્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામ સભામા માંગરોલ મામલતદાર ડી કે વસાવા, નાયબ મામલતદાર પુરવઠા ગીરીશભાઈ પરમાર, માંગરોલના સરપંચ નિકેશ ભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, વેરાકુઇ મુકામે ઈદ્રીસ ભાઈ મલેક, માંગરોલ તાલુકા પંચાયત ના પ્રમુખ ચંદનબેન ગામીત, મહેશભાઈ ગામીત તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ગ્રામ સફાઈ પણ કરેલ હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ચીખલીમાં વિદ્યાર્થિનીઓ વચ્ચે સમલૈંગિક સંબંધોથી ચકચારઃ હાથની નસ કાપી લોહીથી લખ્યું લવ યુ જાનુ

ProudOfGujarat

નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.

ProudOfGujarat

મકાનમાં પોષડોડાનો જથ્થો રાખી તેનું ખાનગીમાં વેચાણ કરતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!