Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત એસ.ટી નિગમ દ્વારા કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં ઓપન હાઉસ મીટીંગ યોજાઇ.

Share

ગુજરાત એસ.ટી નિગમ દ્વારા કરજણ – શિનોર – પોર બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં કરજણ ડેપો ખાતે ઓપન હાઉસ એક મીટીંગ યોજાઇ હતી. જેમાં કરજણ તાલુકાના દરેક આગેવાનો હાજર રહ્યા હતા.

મીડિયા સમક્ષ ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે જે પ્રશ્નો હતા તે બાબતે અને શાળાઓની એસ.ટી બસો માટે જે અગવડતા હતી તે બાબતે કરજણ ડેપોના ડી.સી માત્રોજાની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી. તમામ પ્રશ્નોનો હલ થાય એ માંગણી અમે સ્વીકારી છે. તમામ એસ.ટી ના રૂટ શરૂ કરવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ની ટિકિટો ના બારકોડ રીડ ના થતા પ્રવેશ અટક્યો : પ્રવાસીઓ એ હોબાળો મચાવ્યો 

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો …

ProudOfGujarat

ભરૂચ ડી.આઈ.એલ.આર કચેરીમાં અંધેર વહીવટ : પ્રજા ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!