Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના શિયાણી ગામે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર…

Share

લીંબડીનાં શિયાણી ગામે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શિયાણી ગામના એક મકાનના કાટમાળમાંથી મૃત હાલતમાં ભૃણ મળી આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

શિયાણી ગામના કાટમાળમાંથી મૃત હાલતમાં નવજાત બાળકીનું ભૃણ મળી આવ્યું હતું. સ્થાનિક રહીશોએ તંત્રને જાણ કરતા પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃત ભૃણને લીંબડી સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે ધનતેરસ હોય મૃત હાલતમાં ભૃણ મળી આવતા
સ્થાનિક રહેવાસીઓમાં ભૃણ ત્યજનાર માતા પ્રત્યે લોકોમાં રોષની લાગણી ભભૂકી હતી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક.

ProudOfGujarat

સુરતમાં હવામાનની અસરથી રોગચાળાનો કહેર

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!