Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના મિયાગામ નજીક ટેન્કર પલ્ટી જતા અકસ્માત સર્જાયો.

Share

કરજણ તાલુકાના મિયાગામ નજીક એક ટેન્કર પલટી જતા અક્સ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કર નંબર GJ 12 BT 5091 ના ચાલકે સ્ટિયરિંગ અથવા અન્ય કોઈ કારણોસર કાબુ ગુમાવતા માર્ગની સાઈડમાં ટેન્કર પલ્ટી જવા પામ્યું હતું.

ટેન્કરમાં એસિડ ભરેલું હતું. સદનસીબે એસિડ લીક ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ટેન્કર પલ્ટી જતા ટેન્કર માર્ગ પરથી સાઈડમાં ઝાડીઓમાં ઉંધુ પડી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વિરમગામ શહેર સહિત પંથકમાં પવન ના વઘતા-ઘટતા જોર થી ઉતરાયણ પર્વ ની ઉત્સાહ ભેર ઉજવણી.

ProudOfGujarat

બિહારથી ભાગી ભરૂચ આવી કિશોરી, સખી સેન્ટરની મદદથી પરિવાર સાથે સુખદ પુનઃમિલન

ProudOfGujarat

નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!