Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ એસ.પી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે તા. 10/12/21 એ પ્રિસાઇડીંગ, આસીસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસરની તાલીમ યોજાશે.

Share

ગ્રામપંચાયત સામાન્ય ચૂંટણી 2021 ના અનુસંધાને અગામી તારીખ 10/12/21 ના શુક્રવારના રોજ સવારે 10 થી 1 ના સમય દરમ્યાન એસ પી મદ્રેસા હાઈસ્કૂલ, માંગરોલ મુકામે 1 થી 12 રૂમોમા પ્રિસાડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસરની તાલીમ રાખવામાં આવેલ છે. તેમજ બીજી તાલીમ અગામી તારીખ 15/12/21 બુધવારના 1 થી 4 વાગ્યા દરમિયાન તાલીમ રાખવામાં આવેલ છે તો ઉપરોક્ત તારીખ, સમય પર સમયસર હાઈસ્કૂલના ટીચરો, પ્રાથમિક શિક્ષકો, અન્ય વિભાગના કર્મચારીને હાજર રહેવા ઇનચાર્જ મામલતદાર કે એન રાણા એ જણાવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શાકભાજીના ટેમ્પોથી વાયર તૂટતાં બે પરિવાર વચ્ચે ધિંગાણું : મક્તમપુરના પોસ્ટ ઓફિસ ફળિયામાં વાયર તૂટવાની નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી અને ધમકીના આક્ષેપ

ProudOfGujarat

અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં ટામેટાની આડમાં સંતાડેલી દારૂની 570 બોટલ પકડાઈ.

ProudOfGujarat

જાણો સીરત કપૂર વેનિટીમાં આટલો સમય કેમ વિતાવે છે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!