Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા ડેડીયાપાડા હાઇવે પરથી પવનચક્કી લઈ જતી ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો.

Share

નર્મદા જિલ્લાના સાગબારા ડેડીયાપાડા માર્ગ પરથી પવન ચક્કી લઈ જતી ટ્રક ફસાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

ડેડીયાપાડા સાગબારા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સામે આવ્યા છે. કનબીપીઠાને માંચ ચોકડી પાસે પવનચક્કીની પાંખ લઈ જતી ટ્રક ફસાતા ટ્રાફિક જામ થયો હતો. દૂર દૂર સુધી ટ્રાફિકજામ થતા રાહદારીઓ અટવાયા હતા. બે કલાકની ભારે જહેમત બાદ ટ્રકને હટાવી હતી. ટ્રાફીકજામના પગલે રાહદારીઓ રોષે ભરાયા હતા. આ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો.

Advertisement

તાહિર મેમણ


Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર નાળામાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફટ સિટી ગાંધીનગરમાં યોજાઇ કોન્કલેવ ઓફ સિટી લીડર્સ

ProudOfGujarat

વડોદરાના વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં ઇન્ક્યુબેટરથી બતકના ઇંડાનું સેવન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!