Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રા. શાળામાં વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

Share

દાંતિયાવર્ગ પ્રા. શાળા ખાતે મોરવા હડફ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન કરે અને પોતાના મતનું મૂલ્ય સમજે તે હેતુથી રેલી, રંગોળી અને અન્ય કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો શાળા દ્વારા યોજવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ મતદાન જાગૃતિના સ્લોગન સાથે ગામમાં રેલી કાઢીને લોકોને જાગૃત કર્યા હતા. તો સ્લોગન સાથેના ફોટો અને વીડિયો બનાવી ગામના લોકોને મતદાન માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ મોરવા હડફ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આખરે નીતિન પટેલ નાણાખાતું મેળવીને જ માન્યા:

ProudOfGujarat

મોબાઈલ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!