Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામની પંચાયતની વિજેતા ટીમે જિલ્લા ભાજપા પ્રમુખની લીધી મુલાકાત.

Share

ઝઘડીયા તાલુકાના સારસા ગામે હાલમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપા અગ્રણી હિરલ પટેલના સમર્થન વાળી પેનલ વિજેતા બની હતી. જેમાં સરપંચ પદે ચંદુભાઇ આઠિયાભાઇ વિજેતા થયા હતા. આજરોજ સારસા પંચાયત ટીમે સરપંચ ચંદુભાઇ વસાવા અને હિરલ પટેલ સહિત સતિષ પટેલ બાબરભાઇ પરમાર, કિરણ કપ્તાન, શાંતિલાલ વસાવાએ ભરુચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ તેમજ નિશાંત મોદીની મુલાકાત લીધી હતી. અગ્રણીઓએ મુલાકાત દરમિયાન વિજેતા સરપંચ સહિત ટીમને અભિનંદન આપ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના કાસવા ગામે 80 હજાર લિટરની ઓવરહેડ ટાંકીનું કરાયુ ખાતમુહૂર્ત.

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાંજના ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૩.૮૨% મતદાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!