Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાઇ ઉજવણી.

Share

અંકલેશ્વર ખાતે કાર્યરત રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ રોટરી હોલ ખાતે ઈનરવ્હીલ ક્લબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલાઓને તેમની સેવા અને ફરજ નિભાવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. અગ્રણી મહિલા સમાજસેવી મીરાં પંજવાણી તેમજ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા સહિત સભ્યોની ઉપસ્થિતિમાં તમામ મહિલા પોલીસ કર્મીઓને વિશેષ સન્માન અને પ્રશસ્તિ પત્ર તથા મોમેન્ટો આપવામાં આવ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

વલસાડ શહેરમાં શાસકોના નેતાઓ તમારા પાપના ‘ ખાડા’ જોવો !

ProudOfGujarat

બંગાળીઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર વિવાદ, પરેશ રાવલે માંગી માફી.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!