Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

હાલ ક્રિકેટ મેચ આઈપીએલ 2023 ચાલી રહી છે, ગત રોજ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ અને સનરાઇઝ હૈદરાબાદ બાદ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જે મેચ ઉપર હાર જીતનો ઓનલાઇન સટ્ટો રમાતી હોવાની બાતમી ભરૂચ ક્રાઇમ બ્રાંચને મળી હતી જે બાદ ક્રાઇમ બ્રાચે અંકલેશ્વરના કોસમડી ખાતેની સફેદ કોલોની વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં આસિફ ચાંદ મોહંમદ રંગરેજને ઝડપી પાડેલ તેમજ સંદીપ લુનિયાને વોન્ટેડ જાહેર કરેલ. જેઓ પાસેથી મોબાઈલ ફોન, સાહિત્ય કોપી સહિત રોકડ રકમ મળી કુલ 31 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સિઝરોના અન્ય લોકોને પણ ધમકાવી રુપિયા પડાવી લેવાના કારસા સામે આવ્યા

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ.

ProudOfGujarat

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મૂકશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!