Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત બોરભાઠા નજીક આવેલ ખોડિયાર મંદિરે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

Share

અંકલેશ્વરમાં વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પરિવારના આરોગ્ય અને તંદુરસ્તી માટે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વડને સુતરની આંટી વીંટી પતિના લાંબા આયુષ્ય માટે બહેનોએ વ્રતની ઉજવણી કરી હતી. વ્રત સાવિત્રી પર્વની પૂજા હરેશભાઈ પુરોહિત દ્વારા બહેનો પાસે પૂજા વિધિ કરાવી હતી. સૌભાગ્યવતી બહેનોએ એક ટાણા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ૬ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૮૪

ProudOfGujarat

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા ગઠિત વિધાનસભા પ્રભારીઓની નિમણૂંકના સંદર્ભે બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!