Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત.

Share

જાણવા મળ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ હતી-યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે-વરસાદને પગલે મંદિર જવાના રસ્તામાં પાણી ભરાતાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમજ વરસાદી માહોલ ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ આનંદ ની લાગણી છવાઈ હતી….

Advertisement

Share

Related posts

ભરૂચ એલ સી બી પોલીસે શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડયા..

ProudOfGujarat

દુનિયામા કોઈ કોઈ નુ નથી ને સાર્થક કરતી એક દુ:ખદ અને કરૂણ જીવન કથની નુ જીવનપાત્ર ક્યા વાંચો….

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!