Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-મનુબર ચોકડી વિસ્તારમાં ડમ્પર ટ્રકમાં આગ લાગી…

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ ભરૂચના મેનુંબાર ચોકડી વિસ્તારમાં ડમ્પર ટ્રકમાં આગ લાગતા અફરાતફરી સર્જાય હતી .સદ્દનસીબે ડ્રાઈવર અને કંડક્ટર સમય રહેતા બહાર નીકળી જતા કોઈ જાનહાની થઇ ન હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું અનુમાન છે.આગની જાણ થતા પાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement


Share

Related posts

કુખ્યાત બૂટલેગર નયન બોબડા સહિત 4 શંકાસ્પદ હાલતમાં પકડ્યાં

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ મથકનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

ProudOfGujarat

વડોદરા : ડભોઇના સેજપુર ગામમાં પાણી ભરાતા સમયસર હોસ્પિટલ ન પહોંચતા કિશોરીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!