Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે રમજાન ઇદની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.

Share

દિનેશભાઇ અડવાણી

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે રમજાન ઇદની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રમજાનના પૂરા મહિના દરમિયાન રાખવામાં આવેલ રોજા ઈબાદત અલ્લાહઆલા કબુલ ફરમાવે અને ખુશીના આ પર્વ દરમિયાન ભાઈચારાની ભાવના વધુ પ્રબળ બને તે માટે દુઆ ગુજારી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનવીય મૂલ્યોના જતનમાં ધર્મ પરત્વેની આસ્થા મહત્વનો ભાગ ભજવે છે.પ્રત્યેક મઝહબ ધર્મ,પ્રેમ,ભાઈચારા અને સહિષ્ણુતાના પાઠ સમજાવે છે.ભારતીય સંસ્કૃતિ ભાતૃભાવની ભાવનાને ઉજાગર કરે છે.સમાજમાં દરેક કોમ વચ્ચે ભાઈચારા અને કોમી એકતાની ભાવના બળવતર બની રહે અને સમુચિત રાષ્ટ્રના વિકાસમાં એ ભાવના સંગઠિત બને તેવી ઈદના શુભ પર્વ નિમિત્તે સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Advertisement

Share

Related posts

આમોદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!